• Home
  • Dvb
  • Dbv
  • ચાર્જેબલ ચાઈનીઝ રમકડાંથી રમતું હતું બાળક અને અચાનક જે થયું તે આંખો ઊઘાડનારું હતું,Chinese toy blast

ચાર્જેબલ ચાઈનીઝ રમકડાંથી રમતું હતું બાળક અને અચાનક જે થયું તે આંખો ઊઘાડનારું હતું

ચાર્જેબલ ચાઈનીઝ રમકડાંથી રમતું હતું બાળક અને અચાનક જે થયું તે આંખો ઊઘાડનારું હતું,Chinese toy blast

આ સીસીટીવી ફૂટેજ કોઈ ઘરના છે, જ્યાં એક બાળક સ્કેટર પર ઉભો રહી રમી રહ્યો છે, અને અચાનક સ્કેટરમાં બ્લાસ્ટ થાય છે

divyabhaskar.com

Sep 15, 2018, 03:50 PM IST

આ સીસીટીવી ફૂટેજ કોઈ ઘરના છે, જ્યાં એક બાળક સ્કેટર પર ઉભો રહી રમી રહ્યો છે અને થોડી વારમાં સોફા પર બેસેલી તેની બહેન પાસે જાય છે. ત્યાંજ અચાનક આ ઈલેકટ્રિક સ્કેટરમાંથી ધુમાડો નીકળવા લાગે છે અને બ્લાસ્ટ થાય છે. હેબતાઈ ગયેલ બાળક ત્યાંથી ભાગે છે અને થોડી વારમાં આખો રૂમ ધુમાડો ધુમાડો થઈ જાય છે જોકે સદનસીબે કોઈને ઈજા થતી નથી. સોશિયલ મીડિયા પર આ રમકડાને ચાઇનીઝ રમકડા કહેવાય રહ્યા છે.

ગરીબ બાળકોની અનોખી ગણેશ ભક્તિ, થાળીઓ વગાડી બાપ્પાને સાયકલમાં લાવ્યા ઘેર

X
ચાર્જેબલ ચાઈનીઝ રમકડાંથી રમતું હતું બાળક અને અચાનક જે થયું તે આંખો ઊઘાડનારું હતું,Chinese toy blast

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી