• Home
  • Dvb
  • Dbv
  • Chinese surgeon films ‘fruit operations’ to raise medical awareness

અનોખું ઓપરેશન / આવી સર્જરી તો ચીનના ડોક્ટર જ કરી શકે, અનેક પ્રકારનાં ફ્રૂટ્સને ચીરીને લે ટાંકા પણ

Chinese surgeon films ‘fruit operations’ to raise medical awareness

Divyabhaskar

Jan 20, 2019, 06:53 PM IST

અત્યાર સુધી તો તમે હજારો ઓપરેશનના વીડિયો જોયા હશે પણ કદાચ આવો વીડિયો તો નહીં જ જોયો હોય. શું તમે કલ્પના પણ કરી છે ખરી કે કોઈ ડોકટર તેના ઓપરેશન ટેબલ પર દર્દીના જેમ જ ફ્રૂટને સુવડાવે અને બાદમાં તેના પર સર્જરી કરે? ચીનના આવા જ એક મહાશય છે જેમનું નામ છે વેંગ યેઝીયાઓ જેઓ વ્યવસાયે પણ ડોક્ટર જ છે અને અવનવા ઓપરેશન કરવા એ તેમના માટે ડાબા હાથનો ખેલ છે.તેમના સંતાનને રાજી કરવા માટે તેમણે અલગ અલગ ફળ લઈને તેના પર ઓપરેશન કર્યા હતા. જેનો વીડિયો બનાવી તેમણે અપલોડ શું કર્યો તેઓ ચીનમાં ઇન્ટરનેટ સેન્સેશન બની ગયા હતા. આ વીડિયોએ જોતજોતામાં જ 30 લાખથી પણ વધુ વ્યૂઝ મેળવ્યા હતા.તેમનો દાવો એવો પણ છે કે તેઓ આ પ્રકારની સર્જરી દ્વારા લોકોને પણ જાગૃત કરી રહ્યા છે.

X
Chinese surgeon films ‘fruit operations’ to raise medical awareness

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી