Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3232

50 મીટર ઉંચાઈએ હાઇ ટ્રાન્સમીટર ટાવર પર ચીની મજૂરોએ કરી ઊંઘ, સાથી વર્કરે ઉતાર્યો વીડિયો

  • પ્રકાશન તારીખ11 Apr 2019
  •  

50 મીટરની ઉંચાઈએ ટ્રાન્સમીશન ટાવર પર સુઈ રહેલા આ ચીની વર્કર્સનો વીડિયો સાઉથ ચાઇનાનો છે. વીડિયોમાં કેટલાંક વર્કર્સ જીવના જોખમે ટાવર પર ઉંડી ઉંઘમાં આરામ ફરમાવી રહ્યા છે. એવામાં અન્ય એક મજૂરે વર્કરે તેમની આ ઉંઘ મોબાઇલમાં કેદ કરી હતી. જેનું કહેવુ છે કે અમે 100 મીટર ચડવા ઉતરવાને બદલે અહીં જ જમીને આરામ કરી લઈએ છીએ. જેનો સમય પણ બચે છે અને ચડવા ઉતરવાની મહેનત પણ, પરંતુ તેમને ખબર નથી કે આ આરામ તેની એક ભૂલના કારણે સદાય માટે તેમને મોતના મુખમાં ધકેલી શકે છે. ઘટના ચેનઝુ સીટીના હુનાન પ્રાંતમાં 5 એપ્રિલની છે. જેનો વીડિયો સામે આવતા લોકોએ સ્વીટ કમેન્ટ્સ કરી હતી. કે પાવર ભલે કટ થઈ જાય પરંતુ તમે સલામત ઘરે પહોંચજો, તમારો પરિવાર તમારી રાહ જોઈ રહ્યો છે. તો કોઇએ કહ્યુ તમે મહાન છો, પણ સાવચેત રહેજો. વીડિયો એટલો ઈમોશનલ છે કે સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

મહારાષ્ટ્રના હાજીપુર ગામમાં શ્રમિક મહિલાઓ માત્ર કામ મળે તે માટે કઢાવી રહી છે ગર્ભાશય, માસિક ધર્મમાં રજા પાડવાથી કોન્ટ્રાક્ટર્સ કાપી લે છે પૈસા

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP