હટકે સ્ટાઈલ / ચાઈનીઝ આન્ટીઓએ એવો ફોટો પડાવ્યો કે વાઈરલ થયો ટ્રેન્ડ

chinese aunties dance pose trending

Divyabhaskar

Mar 29, 2019, 05:47 PM IST
ચીનમાં આજકાલ કેટલીક આન્ટીઓએ જે હટકે સ્ટાઈલમાં એક ફોટો ક્લિક કર્યો હતો તે જોતજોતામાં જ વાઈરલ થવા લાગ્યો હતો. જે બાદ તો સોશિયલ મીડિયામાં તેનો વીડિયો પણ વાઈરલ થયો હતો. યૂઝર્સને પણ આ આખી પ્રોસેસ રસપ્રદ લાગતાં જ તેઓ પણ તેની જ સ્ટાઈલને ફોલો કરીને અવનવા વીડિયોઝ અને ફોટોઝ પણ પોસ્ટ કરવા લાગ્યા હતા. બાદમાં તો અન્ય ચાઈનીઝ મહિલાઓએ પણ અલગ પ્રકારના પ્રયોગ કરીને ફોટોઝ લીધા હતા જેના કારણે લોકોએ પણ કહ્યું હતું કે આવા ફોટો તો અમે ક્યારેય લીધા નથી.
X
chinese aunties dance pose trending

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી