Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-328

પોલીસથી બચવા યુવકે પુલ પરથી જંપ માર્યો, પગ ભાંગતા આવી પડી મોટી મુસીબત

  • પ્રકાશન તારીખ22 Sep 2018
  •  

ચીનના Xuzhouમાં પોલીસ એક પુલ પર ડ્રિંક ડ્રાઇવિંગ ટેસ્ટ કરી રહી હતી. અને ડ્રિંક કરીને કાર ચલાવનારાઓને પકડી રહી હતી. પરંતુ એક શખ્સ પોલીસના આ ટેસ્ટથી બચવા પુલ પરથી કુદી ગયો. તેને ડર હતો કે તેણે રાત્રે ડ્રિંક કર્યું હોવાથી તે ટેસ્ટમાં ખોટો સાબિત થશે. અને તે પુલ પર સાઇડમાં કાર ઉભી રાખે છે. થોડે દૂર જઈને પુલ પરથી નીચે જંપ લગાવે છે. જેમાં તેનો એક પગ ભાંગી જાય છે, હોસ્પિટલમાં તેનો ટેસ્ટ કરવામાં દારૂની માત્રા ઝીરો આવી હતી.

આને કહેવાય નાળિયેર ફોડ્યાં, આ ભાઈ બે હાથે નાળિયેર ફોડી ગિનિસ રેકોર્ડને પણ પાછળ મૂકી દેશે

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP