Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1722

ક્યાંય ના થાય એવું ચીનમાં થાય, વાળંદની એક ભૂલથી ભરાઈ ગયો યુવક, હેર કટિંગ બાદ કાચમાં જોયું તો શૉક્ડ થઈ ગયો, હેર સ્ટાઈલ એવી બની કે દુનિયા આખી હસી

  • પ્રકાશન તારીખ09 Jan 2019
  •  

ચીનમાં એક વ્યક્તિ બાર્બરની ભૂલના કારણે રાતોરાત જ સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ હતી. વાત જાણે એમ હતી કે આ મહાશય જ્યારે હેરકટ કરાવવા ગયા ત્યારે તેમણે વાળંદને અનોખી હેરસ્ટાઈલનો વીડિયો બતાવ્યો હતો જેથી તે કારીગર તેને રેફરન્સમાં લઈને તેવી જ હેરસ્ટાઇલ કરે. જો કે ગ્રાહકના નસીબ વધુ જોર મારતા હશે કે તેણે ઓનલાઈન બતાવેલા વીડિયોમાં રહેલા પ્લે બટનને પણ તે વાળંદ હેરસ્ટાઈલનો જ એક ભાગ સમજી લે છે અને પછી તેના વાળમાં એવી જ પેટર્ન પણ બનાવી દે છે. બાદમાં ગ્રાહકે પણ જ્યારે આ જોયું તો તેને આંચકો લાગ્યો હતો. જો કે તે પછી તેણે એ હેરકટીંગ સલોનમાં જ આ વીડિયો શૂટ કરીને જેવો અપલોડ કર્યો કે તરત જ તે વાઈરલ થવા લાગ્યો હતો.લોકોએ બાદમાં તેની પોસ્ટમાં એવા મિત્રોને ટેગ કર્યા હતા કે જેઓ આવી જ રીતે મોબાઈલમાં હેરસ્ટાઈલના ફોટોઝ બતાવીને હેરકટ કરાવે છે.

Shocking Video: તાડના ઝાડ પર જ હૃદય હુમલો આવતાં સર્જાયું આવું ડરામણું દૃશ્ય

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP