Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-252

એરહોસ્ટેસને પ્રપોઝ કરવા પ્લેનમાં ચડી ગયો BF, હરકત બાદ યુવતીએ ગુમાવવી પડી જોબ

  • પ્રકાશન તારીખ17 Sep 2018
  •  

Chinaમાં એક એરહોસ્ટેસને પ્રપોઝ કરવા એક શખ્સ ફ્લાઇટમાં ચડી ગયો. યુવતીએ પણ તે સમયે તેની પ્રપોઝલ સ્વીકારી લીધી, ફ્લાઇટના ટેકઓફના અડધા કલાક બાદ તેણે ઘૂંટણિયે બેસીને યુવતીને પ્રપોઝ કર્યું તે મોમેન્ટને યાત્રિકોએ પણ એન્જોય કરી અને તેનો વીડિયો શૂટ કર્યો. પરંતુ આ વીડિયો કોઈએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા તે વાયરલ થયો હતો અને એરલાઇન કંપનીએ યુવતીને નોકરીમાંથી કાઢી મુકી હતી.

તમિલનાડુમાં વરરાજાના મિત્રોએ નવદંપતિને ગિફ્ટમાં આપી પેટ્રોલની બોટલ, હસવા લાગ્યા મહેમાન

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP