ટેલેન્ટ / નેતહનાને 12મા બર્થ ડે પર પોતાને જ ગીફ્ટ કરી BMW કાર,3 વર્ષની ઉંમરથી જ યૂટ્યૂબ પરથી મેકઅપ કરવાનું શીખી, લંડન ફેશન શો 2018માં ભાગ લઈ ચૂકી છે

child makeup artist netahnan buy bow car

divyabhaskar.com

Apr 18, 2019, 03:55 PM IST
ટેલેન્ટ આગળ સૌ કોઈ પાણી ભરે છે. થાઈલેન્ડની 12 વર્ષની નેતહનાને પોતાની કમાણીમાંથી BMW કાર ખરીદી દુનિયાભરમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે.નેતહનાન પ્રોફેશનલ મેકએપ આર્ટિસ્ટ છે. તે ફેશનેબલ મેકઅપની સાથે indian bridal મેકઅપ પણ કરી જાણે છે. નેતહનાન લંડન ફેશન શો 2018માં ભાગ લઈ ચૂકી છે. ફેસબુક પર નેતહનાનનાં 80,000થી વધુ ફોલોઅર્સ છે. 9 એપ્રિલે તેનાં 12મા બર્થડે પર તેણે પોતાને જ BMW કાર ગીફ્ટ કરી હતી.ઉલ્લેખનીય છે કે,નેતહનાન 3 વર્ષની ઉંમરમાં જ યૂટ્યૂબ પરથી મેકઅપ શીખે છે.
X
child makeup artist netahnan buy bow car

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી