Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1741

ડિલિવરી સમયે બાળકને એટલા જોરથી ખેંચ્યું કે બે ટુકડા થઈ ગયા, માથું ગર્ભમાં જ રહી ગયું

  • પ્રકાશન તારીખ10 Jan 2019
  •  
રામગઢની જનરલ હોસ્પિટલની એક શોકિંગ ઘટના સામે આવી છે જ્યાં પ્રસુતિ માટે આવેલી એક મહિલાની ડોક્ટરની જગ્યાએ કમ્પાઉન્ડરે ડિલીવરી કરાવી હતી. બિનઅનુભવી કમ્પાઉન્ડરે બાળકના પગ એટલા જોરથી ખેંચ્યા કે માથું તૂટીને ગર્ભમાં જ રહી ગયું હતું. પછી કમ્પાઉન્ડરે બહાનુ બતાવી માતા દીક્ષા કંવરને જેસલમેર શિફ્ટ કરી હતી. જ્યાં જવાહર હોસ્પિટલમાં ઘટનાની જાણ થઈ હતી પરંતુ ઓપરેશન શક્ય ન જણાતાં અંતે જોધપુરની ઉમેદ હોસ્પિટલમાં બાળકનું માથું બહાર કાઢી શકાયું હતું. આમ એક ડોક્ટરની જગ્યાએ કમ્પાઉન્ડરે ડિલીવરી કરાવતાં બાળકનું કરૂણ મોત નિપજ્યું હતું. પોલીસ હાલ ઘટનાની તપાસ કરી રહી છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP