Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-1756

મંદિરમાં બે વખત દર્શન કરી આ શખ્સે કર્યું કંઈક આવું, માતાજીએ પણ નહીં વિચાર્યું હોય કે, આવું પણ થઈ શકે 

  • પ્રકાશન તારીખ11 Jan 2019
  •  
છત્તીસગઢનાં મહાસમુંદમાં બિરકોની ગામનાં ચંડીમાતા મંદિરમાં મંગળવારે રાત્રે ચોરી થઈ હતી. ચોરીનાં સીસીટીવી ફુટેજમાં સ્પષ્ટ દેખાય છે કે,ચોરી કરતા પહેલાં ચોર માતાજીને પગે પણ લાગ્યો હતો. પછી માત્ર 1 મિનીટમાં ચોરે માતાજીનાં 1.2 લાખનાં ઘરેણાંની ચોરી કરી હતી. ચોરે માતાજીનાં ઘરેણાં અને છત્ર વગેરેની ચોરી કરીને અંદાજે 1.2 લાખનાં ઘરેણા અને દાનપેટીમાંથી 3 હજાર રોકડા ચોરી લીધા હતા.cctv ફુટેજનાં આધારે પોલીસ ચોરની તપાસ કરી રહી છે

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP