• Home
  • Dvb
  • Dbv
  • હવે બજારમાં આવી ગયુ છે કાળું કેમિકલ, જેનાથી બને છે સફેદ દૂધ,Chemical made white milk

હવે બજારમાં આવી ગયુ છે કાળું કેમિકલ, જેનાથી બને છે સફેદ દૂધ

હવે બજારમાં આવી ગયુ છે કાળું કેમિકલ, જેનાથી બને છે સફેદ દૂધ,Chemical made white milk

બજારમાં મળતા દૂધ સો ટકા હાઇજેનિક નથી હોતા તેનો પુરાવો છે આ વીડિયો. દૂધમાં ભેળસેળ થતાં તો તમે જોયુ હશે

divyabhaskar.com

Oct 06, 2018, 04:57 PM IST

બજારમાં મળતા દૂધ સો ટકા હાઇજેનિક નથી હોતા તેનો પુરાવો છે આ વીડિયો. દૂધમાં ભેળસેળ થતાં તો તમે જોયુ હશે, કે દૂધમાં પાણી નાખીને આપતી ભેળસેળ પણ છૂપી નથી. પરંતુ અહીં તો આખેઆખુ દૂધ જ નકલી છે. જી હા બજારમાં એક એવુ કેમિકલ આવી ગયુ છે જેને પાણીમાં ભેળવવાથી દૂધ બની જાય છે. અને સ્વાદ પણ તેવો જ. હવે નફાની લ્હાયમાં વેપારીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે.

માત્ર 70 રૂપિયામાં ખરીદો સુંદર વાદીઓમાં તમારા સપનાનું ઘર...

X
હવે બજારમાં આવી ગયુ છે કાળું કેમિકલ, જેનાથી બને છે સફેદ દૂધ,Chemical made white milk

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી