Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1899

પ્રેક્ટિસ કે મેચ વખતે આવી હોય છે ચિયરલીડર્સની હાલત, ઉત્સાહ વધારવા આવું કરે છે કોચ, કલ્પના ન કરી હોય તેવા ઇનસાઈડ દૃશ્યો

  • પ્રકાશન તારીખ18 Jan 2019
  •  

વીડિયો ડેસ્ક: અમેરિકાના ટેક્સાસમાં યોજાયેલી ચિઅર કૉમ્પિટિશનમાં ચિઅરલિડર્સ તૈયાર કરનાર કોચ દ્વારા તેમને જે રીતે ચિઅર કરવામાં આવ્યાં હતાં તેનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ સ્પર્ધામાં ભાગ લઈ રહેલી તેમની બધી જ યુવતીઓને ઉત્સાહથી ચિઅર કરવાનું કોચ પણ ચૂક્યા નહોતા. પ્રેક્ષકોની જગ્યાએ હાજર રહીને આ ત્રણેય કોચે આપ્યું પર્ફૉર્મન્સ જેણે પણ જોયું હતું તે જોતું જ રહ્યું હતું. કેટલાક પ્રેક્ષકો તો સામે ચાલી રહેલી ચિઅર કૉમ્પિટિશન જોવાના બદલે આ કોચના અફલાતૂન એક્સપ્રેશન અને પર્ફૉર્મન્સને જ જોતા રહ્યા હતા. કેટલાકે તો એવું પણ કહ્યું હતું કે આવા એનર્જેટિક કોચ પાસેથી ટ્રેનિંગ લે ત્યારે જ સારી ચિઅરલિડર્સ બનતી હોય છે.

મોંઘાદાટ જહાજના 11મા માળેથી દરિયામાં માર્યો કૂદકો, પ્રેન્ક વીડિયો બનાવવું પડ્યું મોંઘું

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP