• Home
  • Dvb
  • Dbv
  • બિગ બૉસ વિનર દીપિકાના ઘરે આ રીતે થયું સેલિબ્રેશન, ફેમિલિએ આપી ખાસ સરપ્રાઇઝ,Celebration after winnig bigg boss trofy at deepikas home

સેલિબ્રેશન / બિગ બૉસ વિનર દીપિકાના ઘરે આ રીતે થયું સેલિબ્રેશન, ફેમિલિએ આપી ખાસ સરપ્રાઇઝ

બિગ બૉસ વિનર દીપિકાના ઘરે આ રીતે થયું સેલિબ્રેશન, ફેમિલિએ આપી ખાસ સરપ્રાઇઝ,Celebration after winnig bigg boss trofy at deepikas home

divyabhaskar.com

Dec 31, 2018, 01:17 PM IST

બિગ બૉસ 12ની વિજેતા દીપિકા કક્કડનું જીત બાદ તેના પરિવારે ખાસ સ્વાગત કર્યું હતુ. જીતનો જશ્ન મનાવવા દીપિકા તેના પતિ શોએબ સાથે ઢોલના તાલે નાચી હતી. તો પરિવારે દીપિકાને ખાસ સરપ્રાઇઝ પણ આપી હતી. શોએબે દીપિકાની ટ્રોફીવાળી ફોટોની ખાસ કેક બનાવડાવી દીપિકાને સ્પેશિયલ ગિફ્ટ આપી હતી. તેના આવવા પહેલા ઘરને ગુલાબોથી સજાવવામાં આવ્યુ હતુ અને ઘરને તેના ફોટોગ્રાફ્ટથી ડેકોરેટ કરાયુ હતુ.

બિગ બૉસ વિનર ટ્રોફી જીત્યા બાદ દીપિકાને ખોળામાં ઉઠાવીને બહાર સુધી લઈ ગયો પતિ શોએબ ઈબ્રાહિમ

X
બિગ બૉસ વિનર દીપિકાના ઘરે આ રીતે થયું સેલિબ્રેશન, ફેમિલિએ આપી ખાસ સરપ્રાઇઝ,Celebration after winnig bigg boss trofy at deepikas home

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી