Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1848

કારચાલકે બેફામ કાર ચલાવી 9 રાહદારીઓને લીધા અડફેટે, બે બાઈકસવારોને પણ કચડ્યાં, અકસ્માત કરી ડ્રાઈવર ફરાર

  • પ્રકાશન તારીખ16 Jan 2019
  •  
હિમાચલ પ્રદેશનાં પરશુરામ ચોક પાસે એક બેકાબૂ કારે બે બાઈકસવારો સહીત 9 રાહદારીઓને અડફેટે લીધા હતા. અકસ્માત રાત્રે 10 વાગ્યે થયો હતો.અકસ્માતની દર્દનાક ઘટના cctv કેમેરામાં કેદ થઈ હતી. અકસ્માત કરી કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થયો હતો.અકસ્માતમાં બાઈકસવાર બે લોકો પણ અડફેટમાં આવી ગયા હતા. સ્થાનિકોએ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યાં હતા.cctvના આધારે પોલીસ આરોપીની શોધ કરી રહી છે

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP