Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2301

પાર્કિંગ કરતી વખતે કારચાલકથી બ્રેકને બદલે એક્સિલેટર દબાઈ જતાં બેકાબૂ કાર યુવક પર ચડી ગઈ, સર્જાયો અકસ્માત

  • પ્રકાશન તારીખ12 Feb 2019
  •  
રાજસ્થાનના કોટા શહેરના સ્ટેશન વિસ્તારની શોકિંગ ઘટના સામે આવી છે. અહીં એક બિલ્ડીંગની બહાર પાર્કિંગ કરાવતી વખતે કાર બેકાબૂ થઈ હતી. કારચાલકે પાર્કીંગ કરાવનાર યુવક સાથે બાઈકસવારને અડફેટે લીધા હતા. જેમાં યુવક ગાડી નીચે આવી જતાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. લોકોએ મહામહેનતે ગાડી ઊઁચકીને યુવાનનો જીવ બચાવ્યો હતો અને ઘાયલ યુવાનને હોસ્પિટલ ખસેડ્યો હતો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP