Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2563

છુટ્ટા હાથે બાઈક ચલાવતાં પહેલાં જોઈ લો આ વીડિયો, માત્ર 3 સેકન્ડમાં ટ્રકે બાઈકસવારને કચડી નાંખ્યો, લોકો આંખે હાથ મૂકી ગયા

  • પ્રકાશન તારીખ28 Feb 2019
  •  
ભોપાલથી એક ચોંકાવનારા CCTV કેમેરાના દ્રશ્યો સામે આવ્યાં છે. જેમાં રોડ પર પડેલી કપચીને કારણે બાઈકસવાર લપસ્યો હતો. આ સમયે બાજુમાંથી પસાર થતી ટ્રક નીચે આવીને યુવક કચડાઈ ગય હતો. રોડની સામે આવેલી દુકાનના CCTV કેમેરામાં દ્રશ્યો કેદ થઈ ગયા હતા. જે હવે વાઈરલ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અકસ્માત થયો તે જગ્યાએ રોડ બનતો હતો અને તે સમયે યુવક એક હાથે બાઈક ચલાવી રહ્યો હતો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP