ચેતવણી / પેકેટમાં મળતી ખજૂર ખાતાં પહેલાં સાવધાન, ઠળિયા વગરની ખજૂરમાંથી નીકળ્યું આવું, ધ્યાનથી જોયું તો સામે આવી હકીકત

Caution before eating dates in packets

DivyaBhaskar.com

Mar 20, 2019, 03:10 PM IST
વીડિયો ડેસ્કઃ આ વીડિયો છેલ્લાં ઘણાં દિવસોથી સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. જેમાં ખજૂરમાં એક ઈયળ ફરતી જોવાં મળે છે. અત્યારે તહેવારના રૂપિયા કમાવવાની લાલચમાં મૅન્યુફૅક્ચરર પ્રોડક્ટમાં પૂરતું ધ્યાન ન આપી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યાં છે. આ વીડિયો ક્યારનો છે અને ક્યાંનો છે તે જાણી શકાયું નથી.
X
Caution before eating dates in packets

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી