• Home
  • Dvb
  • Dbv
  • Caught in CCTV, 1 month old baby girl found in bag in Orchha Mandir

ઓરછા / શાલમાં થેલો સંતાડતા સંતાડતા મંદિરે આવ્યા મા-બાપ, ભગવાનની સામે પ્રસાદની જેમ ધર્યો થેલો, સવાર પડતાં જ સામે આવ્યો માતા-પિતાનો અસલી ચહેરો

Caught in CCTV, 1 month old baby girl found in bag in Orchha Mandir

divyabhaskar.com

Jan 09, 2019, 05:25 PM IST
સવારે 5 વાગ્યા આસપાસ એક મહિલા અને પુરુષ પગપાળા રોડ પર જતા દેખાઈ રહ્યા છે. જેમના હાથમાં સફેદ બેગ છે, તેને તેઓ મંદિરની બહાર મૂકીને ખાલી હાથે પરત ફરે છે. આ સફેદ બેગમાં માત્ર એક મહિનાની બાળકી મળઈ આવી છે.પોલીસ cctvનાં આધારે તપાસ કરી રહી છે. ઘટનાનાં 1 કલાક પછીથી જ પોલીસ નગરનાં તમામ cctv ફુટેજ ચેક કરી રહી છે. મંદિર પ્રાંગણ, હોટલો, રસ્તાઓ, રેલ્વે સ્ટેશન સહિતના વિસ્તારોનાં cctv ફુટેજ ચેક કરાઈ રહ્યા છે પરંતુ કપલનાં મોં ઢકાયેલા હોવાથી તેમની ઓળખ થઈ શકી નથી.
X
Caught in CCTV, 1 month old baby girl found in bag in Orchha Mandir

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી