Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2912

મલ્ટિલેવલ પાર્કિંગમાં રેલીંગ તોડીને ચોથા માળેથી બહાર લટકી કાર, એક કલાક સુધી રેસ્ક્યૂ ન થતાં નીચે રોડ પર ટ્રાફિક જામ થયો

  • પ્રકાશન તારીખ20 Mar 2019
  •  
અમેરિકાના કેલિફોર્નિયામાં મહિલા ડ્રાઈવરની એક ભૂલથી તેનો જ જીવ જોખમમાં મૂકાયો હતો. ચોથા માળે મલ્ટિલેવલ પાર્કિંગની રેલીંગ તોડી કાર એક કલાક સુધી લટકતી રહી હતી. ઉલ્લેખનીય છે કે, 60 વર્ષની મહિલાએ બ્રેકની જગ્યાએ એક્સિલરેટર દબાવી દીધું હતું. ફાયરની ટીમે 1 કલાક બાદ મહિલા અને કારનું રેસ્ક્યૂ કર્યું હતુ.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP