Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1758

મોત આવી રીતે પણ આવે, રેલવે ક્રોસિંગ પર ટ્રેને મારી કારને ટક્કર, 500 ફૂટ સુધી ઢસડાતી ગઈ કાર, લોકોપાઈલટ નીચે ઊતર્યા ત્યાં જ સામેથી પહોંચી ગઈ બીજી સુપરફાસ્ટ ટ્રેન

  • પ્રકાશન તારીખ11 Jan 2019
  •  
ઇન્ડોનેશિયાથી એક ભયાનક ટ્રેન અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. માનવરહિત ફાટક પર આવેલી કાર એક ટ્રેનની અડફેટમાં આવી ગઈ.લોકોપાઈલોટે ટ્રેન ઊભી રાખી કારની તપાસ કરવા લાગ્યો.એટલામાં જ બીજી ટ્રેનની વ્હિસલ સંભળાઈ.લોકોપાઈલોટ સહિતનાઓએ બીજી ટ્રેન રોકવા પ્રયત્ન કર્યા,પરંતુ સામેથી આવતી ટ્રેનની ગતિ ઓછી ન થતાં સૌ જીવ બચાવી ભાગ્યા.અકસ્માતગ્રસ્ત કારને બીજી ટ્રેને પણ અડફેટમાં લીધી. આમ, કારને બંને તરફથી ટ્રેનોએ ટક્કર મારી હતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP