Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2820

મોડી રાત્રે સૂમસામ રોડ પર કાર અને બાઈક વચ્ચે થયો ગમખ્વાર અકસ્માત, ડ્યૂટી પરથી ઘરે જઈ રહેલ પોલીસ કોન્સ્ટેબલ 6 ગોથાં ખાઈ ગયો

  • પ્રકાશન તારીખ15 Mar 2019
  •  
મુંબઈના ઘાટકોપર વિસ્તારની ઘટના સામે આવી છે. જેમાં કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ ગંભીર રીતે ઘાયલ થયો હતો. વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ડ્યૂટી પૂરી કરીને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે જ અકસ્માત નડ્યો હતો. અકસ્માત કરીને ભાગી રહેલ કારચાલકને લોકોએ પકડ્યો હતો. પોલીસ સીસીટીવીનાં આધારે તપાસ કરી રહી છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP