Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2579

કેનેડાના ક્રિશ ભંડારીની સ્ટાઇલમાં ગુજરાતના યુવકનો વીડિયો વાઈરલ, હાથમાં શાકભાજીની થેલી સાથે ગુજરાતીઓને કેનેડા ન આવવા જણાવ્યું

  • પ્રકાશન તારીખ01 Mar 2019
  •  

થોડા સમય પહેલા કાઠિયાવાડી યુવક અને હાલમાં કેનેડામાં રહેતા ક્રિશ ભંડારીનો એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં તેનો કાઠિયાવાડી અંદાજ લોકોએ ખુબ પસંદ કર્યો હતો. તેની જ કોપી કરતા વધુ એક યુવકે વીડિયો પોસ્ટ કર્યો છે, જેના હાથમાં શાકભાજીની થેલી છે, અને તે ગુજરાતીઓને કેનેડા ન આવવા જણાવી રહ્યો છે.

વિંગ કમાંડરના વતન વાપસીની ખૂશી આખા દેશમાં, વાઈરલ થયો આ વીડિયો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP