Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-602

મહિલા અને બસચાલકના ઝઘડામાં બસ પલટી મારી અને 13 લોકોના જીવ ગયા

  • પ્રકાશન તારીખ02 Nov 2018
  •  

Chinaમાં એક સીસીટીવી ફૂટેજે સૌના હોંશ ઉડાવી દીધા છે. દક્ષિણ ચીનમાં એક ચાલતી બસમાં એક મહિલા અને બસચાલક વચ્ચે થયેલ ઝઘડામાં 13 લોકોના જીવ ગયા હતા. આ મહિલા ઝઘડામાં બસચાલક પર કોઈ વસ્તુથી વાર કરે છે અને બસચાલક અચાનક બેલેન્સ ગુમાવી બેસે છે. અને બસ પુલની રેલિંગ તોડી નદીમાં ખાબકી હતી. જેમાં 13 લોકોના મોત થયા હતા. બસમાં કુલ 15 લોકો સવાર હતા.

શાહરૂખના જન્મદિવસે જ રિલીઝ થયું 'ઝીરો'નું ટ્રેલર, મિનિટોમાં સોશિયલ મીડિયા પર છવાયું

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP