જીભથી અજીબોગરીબ કારનામું કરીને છવાઈ ગયો આ નેપાળી શખ્સ, જોઈને જ લોકો ફેરવી લે છે મોંઢું

Bus driver can touch his forehead with his TONGUE

Divyabhaskar.com

Dec 04, 2018, 04:14 PM IST

નેપાળનો આ એક સ્કુલ બસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો શખ્સ તેની અજીબોગરીબ કહી શકાય તેવી ક્ષમતા અને કામગીરીના કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. યજ્ઞ બહાદુર કટુવાલ નામના આ વ્યક્તિનો દાવો છે કે તેની જીભ દુનિયામાં સૌથી લાંબી છે. તેમજ તે દુનિયામાં એક માત્ર એવો વ્યક્તિ છે જે પોતાની આ લાંબી જીભના કારણે અનેક પ્રકારના કારનામાં કરી શકે છે. તેની જીભ તે છેક માથા સુધી ટચ કરી શકે છે સાથે જ તે તેની આઈબ્રોને પણ અડાડી દે છે. આટલું ઓછું હોય તેમ તે જીભથી તેનું આખું નાક પણ ઢાંકી દે છે. વાઈરલ થયેલા તેના એક વીડિયોમાં તેણે આશા વ્યક્ત કરી છે કે તે પોતાની આ ક્ષમતા માટે હવે ગિનિસબુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નામ નોંધાવશે.

બે સ્ટેપમાં શીખવી સાવ સરળ કસરત, ક્યારેય નહીં થાય ગેસ, વાયુ અને પેટની બીમારી

શૉકિંગ ઘટના: ટ્રાન્સજેન્ડર ગર્લ્સ ટૉઇલેટમાં હતી ને મહિલાએ દરવાજો ખોલીને કાઢી બહાર

પોલીસવાળો ઝાડીઓમાં કિન્નર સાથે બાંધતો હતો શારીરિક સંબંધ, યુવકોએ પકડીને બનાવ્યો વીડિયો

X
Bus driver can touch his forehead with his TONGUE

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી