• Home
  • Dvb
  • Dbv
  • Bumper ball game a new hit in snow village of Jilin

સ્નો વિલેજ / બરફમાં રમાતી આ બબલ બોલ ગેમ તમને બાળપણ યાદ અપાવી દેશે

Bumper ball game a new hit in  snow village  of Jilin

Divyabhaskar

Feb 06, 2019, 07:18 PM IST
સતત ટેક્નોલોજીના કારણે ચર્ચામાં રહેનાર દેશ ચીનમાં આજકાલ એક અનોખી જ રમત લોકપ્રિયતા મેળવી રહી છે. ચીનમાં આવેલા જીલીન પ્રાંતના સ્નો વિલેજમાં આ બબલ બોલ ગેમ નામની અનોખી ગેમ ધૂમ મચાવે છે. જેનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે. બરફની અંદર રમવામાં આવતી આ ગેમ ચોક્કસ તમને પણ તમારું બાળપણ યાદ કરાવી દે છે. હવા ભરેલા એક બબલને આખા શરીરે પહેરીને લોકો એકબીજા સાથે ટકરાય છે. જેના લીધે રમતની મજા બેવડાઈ જાય છે.

X
Bumper ball game a new hit in  snow village  of Jilin

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી