ઈસ્તંબુલ / ભૂકંપના આંચકા વગર ગણતરીની સેકન્ડોમાં જ કડડભૂસ થઈ 7 માળની બિલ્ડિંગ, જીવ બચાવવા માટે લોકોમાં દોડધામ

building falls in deadly collapse in Istanbul

divyabhaskar.com

Feb 08, 2019, 01:15 PM IST
ઈસ્તંબુલથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે . ઈસ્તંબુલના એશિયન ક્વાર્ટર વિસ્તારની ધટના સામે આવી છે. 7 માળની બિલ્ડીંગ સેકન્ડોમાં જ કડડભૂસ થઈ ગઈ હતી. આ બિલ્ડીંગમાં 43 પરિવારો રહેતાં હતા. બિલ્ડીંગ પડતાં જ લોકોમાં જીવ બચાવવા માટે દોડધામ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા, જ્યારે 12 લોકો ઘાયલ થયા હતા. બિલ્ડીંગ પડવાની ઘટના CCTVમાં કેપ્ચર થઈ છે. રેસ્કયૂ ટીમે 12 લોકોને કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા.
X
building falls in deadly collapse in Istanbul

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી