• Home
  • Dvb
  • Dbv
  • ગટર ખોદવા જતાં બે માળનું મકાન પત્તાની જેમ ધસી પડ્યું,Building collaps video

ગટર ખોદવા જતાં બે માળનું મકાન પત્તાની જેમ ધસી પડ્યું

ગટર ખોદવા જતાં બે માળનું મકાન પત્તાની જેમ ધસી પડ્યું,Building collaps video

ગટરનું નાળું ખોદવા જતાં બે માળનું મકાન ધસી પડતાં એક દુર્ઘટના સર્જાઈ હતી.

divyabhaskar.com

Sep 25, 2018, 10:47 AM IST

ગટરનું નાળું ખોદવા જતાં બે માળનું મકાન ધસી પડતાં એક દુર્ઘટના સર્જાઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગટરના ખાડાની બાજુમાં એક બુલ્ડોઝર દેખાઈ રહ્યું છે. અને ખાડો ખોદવા જતાં મકાનનો પાયો નબળો પડી ગયો હોવાનું લાગી રહ્યું છે. અને સેકન્ડોમાં મકાન ધસી પડે છે. વીડિયો ગુજરાત બહારનો લાગી રહ્યો છે.

પ્રિન્સ હેરીએ પાર્ટીમાં ચોર્યું સમોસું, 13 સેકન્ડનો વીડિયો વાયરલ

X
ગટર ખોદવા જતાં બે માળનું મકાન પત્તાની જેમ ધસી પડ્યું,Building collaps video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી