• Home
  • Dvb
  • Dbv
  • માસીએ એકલાહાથે ભેંસની ડિલિવરી કરી, માત્ર 60 સેકન્ડમાં બચ્ચુ આવ્યું બહાર, વીડિયો થયો વાયરલ,Buffelow delivery video

માસીએ એકલાહાથે ભેંસની ડિલિવરી કરી, માત્ર 60 સેકન્ડમાં બચ્ચુ આવ્યું બહાર, વીડિયો થયો વાયરલ

માસીએ એકલાહાથે ભેંસની ડિલિવરી કરી, માત્ર 60 સેકન્ડમાં બચ્ચુ આવ્યું બહાર, વીડિયો થયો વાયરલ,Buffelow delivery video

divyabhaskar.com

Dec 06, 2018, 02:27 PM IST

ભેંસની ડિલિવરીનો આ વીડિયો રાજસ્થાનના કોઈ ગામનો લાગી રહ્યો છે. જેમાં એક લેડી એકલાહાથે ભેંસની ડિલિવરી કરે છે. અને માત્ર 1 જ મિનિટની યાતના બાદ ભેંસ બચ્ચાને જન્મ આપે છે. બચ્ચુ બહાર આવતા જ ભેંસ તેના બચ્ચાને દુલાર કરવા લાગે છે. વીડિયો કોઇએ મોબાઇલમાં શૂટ કર્યો છે. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

પાણી ભરેલા ઊંડા કૂવા પર આસન જમાવી કરે છે જળયોગ, તેમના ભક્તે બનાવેલો આ વીડિયો થયો વાઈરલ

X
માસીએ એકલાહાથે ભેંસની ડિલિવરી કરી, માત્ર 60 સેકન્ડમાં બચ્ચુ આવ્યું બહાર, વીડિયો થયો વાયરલ,Buffelow delivery video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી