Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2021

દેશના જવાને સેક્સોફોનથી વગાડ્યું ગીત, દુનિયા આખી આફરીન થઈ ગઈ

  • પ્રકાશન તારીખ28 Jan 2019
  •  
આસામના ચિત્તરંજન સોનોવાલેએ જ્યારે એક પ્રોગ્રામમાં પોતાનું ટેલેન્ટ રજૂ કર્યું હતું ત્યારે ત્યાં હાજર રહેલ દરેક વ્યક્તિને તેમની દેશભક્તિ અને આવડત પર ગર્વ થયો હતો.BSFમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે ચિત્તરંજન તેમજ સેક્સોફોન વગાડવો એ તેમનો શોખ છે. આર્મીના ડ્રેસ સાથે સ્ટેજ પર આવીને તેમણે જ્યારે 'અય મેરે વતન કે લોગો' ગીતના સૂર છેડ્યા હતા તે સમયે દરેક વ્યક્તિની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં. ચિત્તરંજન સોનોવાલેના આ અદભુત પર્ફોર્મન્સનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP