• Home
  • Dvb
  • Dbv
  • bsf army man sing sandeshe late hai, neha kakkad,vishal dadlani and any malik cried

પંજાબ / BSF જવાને જ્યારે ગાયું ફિલ્મ બોર્ડરનું ગીત 'સંદેશે આતે હૈ', ફેમસ સિંગર, મ્યુઝિક કમ્પોઝરોની આંખમાં પણ આવી ગયું પાણી

bsf army man sing sandeshe late hai, neha kakkad,vishal dadlani and any malik cried

divyabhaskar.com

Jan 10, 2019, 06:30 PM IST
BSF જવાન સુરીન્દરસિંહનો વીડિયો ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. 2018માં સુરિંદરે આપ્યું હતું ઈન્ડિયન આઈડોલ - 10નું ઓડિશન, જેમાં તેમણે ફિલ્મ બોર્ડરનું ગીત 'સંદેશે આતે હૈ' ગાયું હતું.ગીત સાંભળી અનુ મલિક, નેહા કક્કડ, વિશાલ દદલાની પણ રડી પડ્યા હતા. આ જ ગીત જ્યારે તેમણે આર્મી કેન્ટીનમાં ગાયું ત્યારે સાથઈ જવાને વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાઈરલ કરી દીધો છે. જે હાલ ખૂબ પોપ્યુલર થઈ રહ્યો છે.

X
bsf army man sing sandeshe late hai, neha kakkad,vishal dadlani and any malik cried

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી