• Home
  • Dvb
  • Dbv
  • બહેનની વિદાઈમાં ગળે વળગીને રડી પડ્યો ભાઈ, વીડિયો જોનાર દરેક નહીં રોકી શકે પોતાના આંસૂ,Brother emotional in sister wedding

ઈમોશનલ / બહેનની વિદાઈમાં ગળે વળગીને રડી પડ્યો ભાઈ, વીડિયો જોનાર દરેક નહીં રોકી શકે પોતાના આંસૂ

બહેનની વિદાઈમાં ગળે વળગીને રડી પડ્યો ભાઈ, વીડિયો જોનાર દરેક નહીં રોકી શકે પોતાના આંસૂ,Brother emotional in sister wedding

divyabhaskar.com

Mar 13, 2019, 01:17 PM IST

દીકરીની વિદાયમાં તેના માતા પિતા સહિત હાજર મહેમાનો ઈમોશનલ થઈ જાય છે. અને તેમાં પણ દીકરીના પિતા અને તેનો ભાઈ વધુ રડે છે કારણકે તે બંને વ્યક્તિ તેની સૌથી વધુ નજીક હોય છે. એક પંજાબી લગ્નમાં પણ આવા દૃશ્યો જોવા મળ્યા. જેમાં બહેનની વિદાયમાં ભાઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો.

દીકરી શ્લોકાને દુલ્હનના રૂપમાં જોઈ રડી પડ્યા હતા આકાશ અંબાણીના સાસુ, અનંતની ગર્લફ્રેન્ડ સહિત મુકેશ અંબાણી પણ થયા હતા ઈમોશનલ

X
બહેનની વિદાઈમાં ગળે વળગીને રડી પડ્યો ભાઈ, વીડિયો જોનાર દરેક નહીં રોકી શકે પોતાના આંસૂ,Brother emotional in sister wedding

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી