Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1734

કરસનકાકાની વાર્તાથી કક્કો શીખવતા ગુજરાતી શિક્ષકનો વીડિયો વાયરલ, હસતા હસતા બાળક મિનિટોમાં કક્કો શીખી જાય

  • પ્રકાશન તારીખ10 Jan 2019
  •  

બાળકોને વાર્તા સાંભળવી ગમે છે. અને જો તેમને શિક્ષણ વાર્તાના માધ્યમથી આપવામાં આવે તો તે સરળતાથી શીખી જાય છે. ગુજરાતની એક સરકારી સ્કૂલના ટીચરનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કારણકે તે સ્ટૂડન્ટ્સને વાર્તાના માધ્યમથી કક્કો શીખવે છે, જેને કરસનકાકાનો કક્કો એવુ નામ આપ્યુ છે.

કાર ચલાવતા ચલાવતા અચાનક બ્રેક ફેઇલ થાય તો શું કરવું? જુઓ લાઇવ ડેમો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP