• Home
  • Dvb
  • Dbv
  • Bride tremendous dance performance shocked groom,જાનૈયાઓની ખાસ ફરમાઈશ પર દુલ્હનનો ડાન્સ વાઈરલ

ડાન્સ / જાનૈયાઓની ખાસ ફરમાઈશ પર દુલ્હને કર્યો ડાન્સ, કોઈના રોકવા છતાં ન રોકાઈ

Bride tremendous dance performance shocked groom,જાનૈયાઓની ખાસ ફરમાઈશ પર દુલ્હનનો ડાન્સ વાઈરલ

divyabhaskar.com

Mar 08, 2019, 05:04 PM IST
લગ્નમાં ડાન્સ એ હવે સામાન્ય થઈ ગયો છે. એમાં પણ વધુ અને વર પોતાના જ લગ્નમાં ખાસ પર્ફોર્મન્સ આપે છે. હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં દુલ્હનનો ડાન્સ જોવાલાયક છે. અને વરરાજાનો ચહેરો પણ. ગુરૂ રંધાવાના ફેમસ સોંગ પર દુલ્હને એવો ડાન્સ કર્યો કે સૌકોઈ જોતા રહી ગયા. પરંતુ તે સમયે વરરાજા ઘણો જ નર્વસ હતો. અંતે દુલ્હનને કોઈએ રોકી ત્યારે તેણે ડાન્સ બંધ કર્યો.
X
Bride tremendous dance performance shocked groom,જાનૈયાઓની ખાસ ફરમાઈશ પર દુલ્હનનો ડાન્સ વાઈરલ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી