• Home
  • Dvb
  • Dbv
  • Bride entry in wedding latest viral hd videos in Hindi,દુલ્હનની મ્યૂઝિકલ એન્ટ્રી, પણ બહેનપણીઓના ડાન્સને જોતા પોતાને ન રોકી શકી, 45 લાખ લોકોએ જોયો તેનો વીડિયો

દુલ્હનનો ડાન્સ / દુલ્હનની મ્યૂઝિકલ એન્ટ્રી, પણ બહેનપણીઓના ડાન્સને જોતા પોતાને ન રોકી શકી, 45 લાખ લોકોએ જોયો તેનો વીડિયો

Bride entry in wedding latest viral hd videos in Hindi,દુલ્હનની મ્યૂઝિકલ એન્ટ્રી, પણ બહેનપણીઓના ડાન્સને જોતા પોતાને ન રોકી શકી, 45 લાખ લોકોએ જોયો તેનો વીડિયો

divyabhaskar.com

Mar 15, 2019, 02:30 PM IST

લગ્નમાં વરવધુની એન્ટ્રી ધમાકેદાર હોય તો લગ્ન યાદગાર બની જાય છે. એવો જ એક વીડિયો પંજાબી લગ્નનો છે. જેને અત્યાર સુધીમાં 45 લાખ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયોમાં દુલ્હનની એન્ટ્રી પર પહેલા પરિવારજનો અને મિત્રો તથા દુલ્હનની બહેનપણીઓ બોલિવૂડ ટ્રેક્સ પર પર્ફોર્મ કરે છે. પરંતુ જ્યારે દુલ્હનનો ટર્ન આવે છે તો હાજર રહેલા તમામ ચોંકી જાય છે.

દિલબર ગર્લે 'સ્ટ્રીટ ડાન્સર'ના પાર્કિંગમાં બચ્ચા પાર્ટી સાથે હલાવી 'કમરિયા'

X
Bride entry in wedding latest viral hd videos in Hindi,દુલ્હનની મ્યૂઝિકલ એન્ટ્રી, પણ બહેનપણીઓના ડાન્સને જોતા પોતાને ન રોકી શકી, 45 લાખ લોકોએ જોયો તેનો વીડિયો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી