Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3084

'મુડકે ન દેખો દિલબરો' ગીત પર દુલ્હન બનેલી પુત્રીનો ઈમોશનલ ડાન્સ, ગીતનાં શબ્દો સાથે માતા-પિતાની આંખમાંથી વહ્યાં આંસૂ

  • પ્રકાશન તારીખ30 Mar 2019
  •  
દુલ્હન બનેલી પુત્રીનો ઈમોશનલ ડાન્સ વીડિયો વાઈરલ થયો છે. 'મુડકે ન દેખો દિલબરો' ગીત પર માતા-પિતા સામે પુત્રીએ ડાન્સ કર્યો હતો. ગીતનાં શબ્દો સાથે માતા-પિતાની આંખમાંથી આંસૂ વહ્યાં હતા. લગ્નનાં આગલા દિવસે યોજાયેલી સેરેમનીમાં પુત્રીએ કરેલ ડાન્સથી પેરેન્ટ્સને ઈમોશનલ થતાં જોઈ ડાન્સ છોડી પુત્રી તેમની પાસે પહોંચી હતી. દુલ્હન બનેલી પુત્રી માતા-પિતાને ભેટી પડી હતી. વીડિયો સોશિયલ મિડીયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP