Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-900

છોકરીને એકલી જોઈ મોબાઇલ લૂંટવા આવ્યો ચોર, પણ આ ભૂલ પડી ભારે

  • પ્રકાશન તારીખ21 Nov 2018
  •  

આ ચોરને યુવતી પાસેથી મોબાઇલ ચોરી કરવો ભારે પડી ગયો. યુવતી ઘરના ગેઇટ પાસે ઉભી હતી ત્યારે બે ચોર બાઇક પર આવ્યા અને એકે મોબાઇલ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો. યુવતીએ મોબાઇલ ઘરમાં ફેંક્યો અને ચોરને પકડવાની ટ્રાય કરી. બંનેએ ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ એક ચોર યુવતીની પકડમાં આવી ગયો. ચાર વર્ષથી સેલ્ફ ડિફેન્સ માટે માર્શલ આર્ટ શીખી રહેલી આ યુવતીએ ચોરને એવા દાવપેંચ શીખવ્યા કે ચોર રડવા લાગ્યો અને રહેમની ભીખ માગવા લાગ્યો. બાદમાં પોલીસે આરોપીને પકડી તેની સામે લૂટનો મામલો નોંધ્યો છે.

રોશનીથી ઝળહળ્યું દીપિકાનું પિયર, આજે પહેલું વેડિંગ રિસેપ્શન બેંગાલુરૂમાં

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP