Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-110

ગરીબ ગામલોકોના હક્ક માટે ગુજરાતની આ દીકરીએ સરકારી અધિકારીને ખખડાવી નાંખ્યો

  • પ્રકાશન તારીખ07 Sep 2018
  •  

દેશની આ દીકરીની હિંમતને સલામ છે. ગામલોકોને મળવા આવેલા અધિકારીને ખખડાવી નાંખ્યો. પોલીસ કાફલા સાથે આવેલ અધિકારી પહેલા ગરીબ ગામલોકો સાથે બોલાચાલી કરે છે. બાદમાં આ દીકરી ગામલોકોવતી હક્કની વાત કરે છે. ગેરકાયદે ફેક્ટરીની વાત કરે છે આ છોકરી ગરીબ ગામલોકોની રોજગારીની વાત કરીને અધિકારીને ઝાટકી નાંખ્યો. વીડિયો ક્યા ગામનો છે તે જાણવા મળતું નથી. પરંતુ દીકરીની આ હિંમત ખરેખર પ્રશંસનિય છે.

હાર્દિકના ઉપવાસ સ્થળે નાટકના સૂત્રધારના અંદાજમાં આ દાદાએ સરકારને ઝાટકી

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP