Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2086

પ્રેમને કોઈ સરહદ રોકી ન શકે, માતા મોઢું છુપાવતી રહી પણ પ્રેમીએ પ્રેમિકાની માંગમાં ભરી દીધું સિંદૂર, લોકોએ ઘટનાને તાળીઓથી વધાવી લીધી

  • પ્રકાશન તારીખ30 Jan 2019
  •  
બિહારના મુંગેરથી પ્રેમિકાની માંગમાં પ્રેમીએ જબરજસ્તી સિંદૂર ભરી દીધું હતુ. રેલ્વે સ્ટેશન પર બનેલી ઘટનાનો વીડિયો વાઈરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, યુવતીની માતા લગ્નનો વિરોધ કરતી હતી પરંતુ, પ્રેમીએ લોકોની મદદથી પ્રેમિકાની માંગમાં સિંદૂર ભરી દીધું હતુ. બરિયાપુર રેલ્વે સ્ટેશનનાં પ્લેટફોર્મ નં -1ની ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP