Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1479

લાલ બિકિની અને માથે સાન્તા ક્લોઝ કેપ પહેરીને યુવતીઓએ બીચ પર કરી ક્રિસમસની ઉજવણી, મશહૂર બોન્ડી બીચ પર કોઈએ આપ્યા પોઝ તો કોઈએ કર્યા સ્ટંટ

  • પ્રકાશન તારીખ26 Dec 2018
  •  

ઓસ્ટ્રેલિયાના સિડનીનો મશહૂર બોન્ડી બીચ ત્યાં ક્રિસમસની ઉજવણી માટે ઉમટેલા સહેલાણીઓના લીધે ખીચોખીચ ભરાઈ ગયો હતો.આ બીચ ત્યાંના દરેક બીચ કરતાં સૌથી ઠંડો અને સાથે જ શાંત ગણવામાં આવે છે. જેના લીધે ત્યાં ફેસ્ટિવલના સેલિબ્રેશન માટે મુલાકાતીઓની ભીડ વધુ જોવા મળે છે. દર વર્ષની જેમ જ આ વર્ષે પણ ક્રિસમસની ઉજવણીના સમયે આ બીચ મ્યુઝિક અને પબ્લિકની મોજ મસ્તીથી ખીલી ઉઠ્યો હતો. યુવતીઓએ પણ ત્યાંના વાતાવરણના હિસાબે લાલ બિકિની અને માથે સાન્તા ક્લોઝ કેપ જેવો કમ્ફર્ટ ડ્રેસ પહેરીને મનભરીને મોજ કરી હતી. મસ્ત મજાના માહોલમાં કેટલીક મહિલાઓએ સેલ્ફીઓ લીધી હતી તો અન્ય કેટલીક યુવતીઓએ ત્યાં પોલ સાથે સ્ટંટ કરીને તેમના કરતબ પણ બતાવ્યા હતા. સાથે જ પરિવાર સાથે આવેલા લોકોએ પણ તેમની રીતે તેમના ભૂલકાઓ સાથે તહેવારની મજા માણી હતી.

બસની ભીડનો લાભ લઈને કોઈ કરતું હતું ગંદુ ટચ, યુવતીએ પાછળ જોયું તો થઈ ગઈ શૉક્ડ, હિંમત કરી બનાવ્યો વીડિયો, દુનિયાની સામે આવી વિકૃતિની હદ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP