પોપ્યુલર / નેહાએ પૂછ્યું, શું ખાઈશ? જવાબ મળ્યો - 'તને ખાઈશ', એક કલાકમાં 5 લાખથી વધુ લોકોએ જોયો આ વીડિયો

Bollywood singer neha kakkar share tiktok video

divyabhaskar.com

Feb 25, 2019, 05:07 PM IST
નેહા કક્કડનો ટિકટોક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે બાળકના અવાજમાં પણ બોલતી દેખાય છે. નટખટ અંદાજનો વીડિયો નેહાએ તેના ઈંસ્ટાગ્રામ પર શેર કર્યો હતો. નેહા અવારનવાર ટિકટોક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે. નેહાના આ વીડિયોને એક કલાકમાં 5 લાખથી વધુ વ્યૂઝ મળ્યાં છે. નેહાનાં વીડિયો સોશિયલ મીડિયામાં પોપ્યુલર છે.
X
Bollywood singer neha kakkar share tiktok video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી