• Home
  • Dvb
  • Dbv
  • Bollywood celebs pay homage to the martyrs of Pulwama Terror Attack

બોલિવૂડનો રોષ / બોલિવૂડ સેલેબ્સે પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને આ અંદાજમાં આપી શ્રદ્ધાંજલિ

Bollywood celebs pay homage to the martyrs of Pulwama Terror Attack

divyabhaskar.com

Feb 15, 2019, 07:19 PM IST
જમ્મુથી શ્રીનગર જઈ રહેલી સીઆરપીએફની 78 ગાડીઓના કાફલા પર પુલવામામાં આતંકીઓએ આત્મઘાતી હુમલો કર્યો. જેમાં દેશના 44 જવાન શહીદ થયા. આ કાફલામાં 2547 જવાનો સામિલ હતા. આ ઘટનાને લઈને સમગ્ર દેશમાં આક્રોશ છે. શહીદ જવાનો માટે લોકોએ શોક વ્યક્ત કર્યો. આ ઘટનાની બોલિવૂડ સેલેબ્સે પણ ખૂબ નિંદા કરી છે. અક્ષય કુમાર, સલમાન ખાન, રણવીર સિંહ, આમિર ખાન, પ્રિયંકા ચોપરા, અનુપમ ખેર, અનુષ્કા શર્મા સહિત ઘણાં સેલેબ્સે ટ્વિટર પર શોક વ્યક્ત કર્યો હતો. આ ઘટનાને લઈને બોલિવૂડ શોકમાં ડૂબેલું દેખાય છે.
X
Bollywood celebs pay homage to the martyrs of Pulwama Terror Attack

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી