• Home
  • Dvb
  • Dbv
  • bollywood actress prank viral video riya sen viral video

પ્રોડ્યુસર સાથે પ્રેંક / પ્રોડ્યુસરના મફલરને સરખું કરતી હતી આ એક્ટ્રેસ, અચાનક જ બેભાન થઈ અને પછી...

bollywood actress prank viral video riya sen viral video

Divyabhaskar.com

Jan 01, 2019, 07:36 PM IST

વિડીયો ડેસ્ક- બોલિવૂ્ડ એક્ટ્રેસ રિયા સેન પોતાની એક અપકમિંગ વેબ સિરીઝના શૂટિંગ માટે અત્યારે મથુરાના વૃંદાવનમાં છે. જ્યાં તે આ ફિલ્મના પ્રોડ્યૂસર એવા નીતિશ નીલકંઠની સાથે એક દુકાનમાં શોપિંગ કરી રહી હતી. આ સમયગાળા પ્રોડ્યૂસરની ગરદને લગાવેલા મફલરને ઠીક કરતી કરતી તેની પાછળ જાય છે અને અચાનક જ તે બેભાન થઈને નીચે પડી જાય છે. બસ પછી તો તેની આ હાલત જોઈને ત્યાં અફડાતફડીનો માહોલ સર્જાય છે. પ્રોડ્યૂસર પણ ચિંતામાં ગરકાવ થઈ જાય છે. ત્યાં હાજર દરેક વ્યક્તિ હેલ્પ હેલ્પની બૂમો જ પાડવા લાગે છે. કોઈ ડરીને તરત જ ડોક્ટરને બોલાવો પાણી લાવો જલ્દીની બૂમરાણ મચાવે છે. ત્યાં રિયાના બેભાન થવાથી બધાની હાલત કફોડી થઈ ગઈ હતી જો કે ત્યાં જ અચાનક જ મરક મરક હસીને રિયા સેન બેઠી થાય છે ત્યારે એ લોકોને ખબર પડે છે કે રિયાએ તેમની સાથે પ્રેન્ક કર્યું હતું અને જેમાં આ બધા જ બરાબરના ફસાયા હતા.

હિમાંશ સાથે બ્રેકઅપ બાદ નેહા કક્કરે આ એક્ટરને કર્યું પ્રપોઝ, સુપરસ્ટારે પણ તેને ગોદમાં લઈ લીધી, વર્ષના પ્રથમ દિવસે જ આગની જેમ ફેલાયો છે આ વીડિયો

લાડકવાયાની લાશને ખોળામાં લઈ બે દિવસ સુધી હાથ ફેરવતી રહી આંધળી મા, દીકરાને જીવતો સમજી રાતભર ગરમ કપડાં ઢાંકતી રહી, કાળજું કંપાવી દે તેવી રાતનું દૃશ્ય

X
bollywood actress prank viral video riya sen viral video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી