Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1743

રસ્તા પર વગર વાંકે આવું પણ થાય, નશામાં ધૂત ડ્રાઈવરે 4 વાહનો પર ચઢાવી દીધી કાર, નજરે જોનારા લોકો મોત ભાળી ગયા  

  • પ્રકાશન તારીખ10 Jan 2019
  •  
મધ્યપ્રદેશનાં દમોહમાં નશામાં ધુત બોલેરો કારચાલકે ચાર વાહનોને ટક્કર મારી હતી. અકસ્માતથી 3 બાઈકચાલકોની હાલત ગંભીર છે. ઘટના ત્યાં લાગેલા cctv કેમેરામાં કેદ થઈ ગઈ હતી. cctv ફુટેજ પ્રમાણે ઘટના સોમવાર બપોરે 11.30 વાગ્યો બની હતી. ઘાયલોને હોસ્પિટલ ખસેડાયાં હતાં. પોલીસે બોલેરોને ડિટેઈન કરી, ડ્રાઈવરની શોધખોળ શરૂ કરી છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP