• Home
  • Dvb
  • Dbv
  • bjp yuva morcha president fire in marriage at kanpur, up

ગોળીબાર / ડીજે પર ડાન્સ કરતી વખતે ભાજપ યુવા મોરચા જીલ્લા અધ્યક્ષે કર્યું ધાંય-ધાંય ફાયરિંગ, લોકોના જીવ પડીકે બંધાયા

bjp yuva morcha president fire in marriage at kanpur, up

divyabhaskar.com

Feb 25, 2019, 01:54 PM IST
યુપીના કાનપુરથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં ભાજપ યુવા મોરચા જીલ્લા અધ્યક્ષે કોઈ કાર્યક્રમ દરમ્યાન ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. શશાંક મિશ્રાએ જાહેર કાર્યક્રમમાં 4 રાઉન્ડ ફાયર કર્યા હતા. ડીજે પર ડાન્સ કરતી વખતે શશાંકે ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. પાર્ટીમાં હાજર વ્યક્તિએ ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો. તો પાર્ટીમાં હાજર બીજી વ્યક્તિએ તેમને આમ ન કરવા પણ સમજાવ્યું હતું. હાલ આ વીડિયો સોશિલ મીડિયા પર વાઈરલ થયો છે.
X
bjp yuva morcha president fire in marriage at kanpur, up

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી