Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2971

ભાજપ નેતા ભાષણ કરી રહ્યાં હતા તે દરમ્યાન મંચ પર લોકોની સંખ્યા વધી જતાં અચાનક કડડભૂસ કરીને પડ્યું સ્ટેજ, Live દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા

  • પ્રકાશન તારીખ23 Mar 2019
  •  
ઉત્તરપ્રદેશના સંભલમાં હોલી મિલન સમારોહ દરમ્યાન શોકીંગ ઘટના બની હતી. જેમાં સ્ટેજ પર BJP નેતા ભાષણ કરી રહ્યાં હતા ત્યારે લોકોની સંખ્યા વધી જવાથી સ્ટેજ પડ્યું હતુ. આ ઘટનામાં એકબીજા પર પડવાથી અનેક લોકો ઘાયલ થયા હતા. જેમને ઉપસ્થીત લોકો - કાર્યકરોએ ઉઠાવ્યાં હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP