Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2488

નેતાજીની ગુંડાગીરી! ખાલી મકાનમાં લઈ જઈને બીજેપી નેતાએ યુવકને માર્યો માર

  • પ્રકાશન તારીખ23 Feb 2019
  •  
ગુનામાં નેતાજીની ગુંડાગીરીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક યુવકને 8થી10 લોકોએ ઘેરીને ફટકાર્યો હતો. પીડિત કચરો વીણવાનું કામ કરતો હતો હોવાનું અનુુમાન છે. જેને ખાલી મકાનમાં લઈ જઈને પીડિતને માર માર્યો હતો.માર મારનાર બીજેપી નેતા હોવાનું કહેવાઈ રહ્યું છે. ઘટનાનો વીડિયો બનાવી વાઈરલ કરવામાં આવ્યો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP