Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3415

ગોરખપુરથી ભાજપ ઉમેદવાર રવિકિશને બતાવી માનવતા, રોડના કિનારે બેભાન મહિલાને ઊંચકીને હોસ્પિટલ પહોંચાડી

  • પ્રકાશન તારીખ02 May 2019
  •  

એક મહિલા રોડના કિનારે બેભાન થઈને પડી હતી. જ્યાંથી ભોજપુરી સ્ટાર રવિકિશન શુકલા પસાર થતા હતા. ભીડ જોઈને રોકાયેલા રવિ કિશને મહિલાની મદદ કરી હતી. રવિકિશને મહિલાને ઊંચકીને પોલીસની ગાડીમાં સૂવાડી તેને હોશમાં લાવવા માટે પાણી પણ છાંટ્યુ હતુ. મહિલાને અસહજ લાગતાં રવિકિશને પોતાની ગાડીમાં તેને હોસ્પિટલ પહોંચાડી હતી. ઉલ્લેખનીય છે કે, રવિકિશન ગોરખપુરથી ભાજપ ઉમેદવાર છે.મંગળવાર રાતની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP