Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2155

આ પક્ષીઓએ નિભાવ્યા સાથે જીવવા મરવાના સોગંદ, એકના મોત બાદ બીજાએ પણ ત્યાગ્યા પ્રાણ

  • પ્રકાશન તારીખ04 Feb 2019
  •  

એકબીજા સાથે મરતે દમ તક સાથ નિભાવવાની વાતો આપણે વાર્તામાં વાંચી હશે કે પછી ફિલ્મોમાં જ જોઈએ છીએ. જો કે તાજેતરમાં જ વાઈરલ થયેલા આ ઈમોશનલ વીડિયોમાં અબોલ જીવનો પ્રેમ કેવો હોય? તે જોવા મળ્યું હતું. પક્ષીના આ પ્રેમી જોડાએ એ વાતની સાબિતી આપી હતી કે સાચો પ્રેમ શું હોય. વીડિયોમાં જોઈ શકાય છે કે મેલ પક્ષીનું મોત થવાથી વિચલિત થઈને આ ફિમેલ પક્ષીએ કેવો વિલાપ કર્યો હતો. જો કે આ વીડિયો ક્યાંનો છે તેની કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP