Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1624

બિલ ગેટ્સે કેલક્યુલેશન બાદ કાપી હતી લગ્નની કેક!, મેલિંડાએ શેર કરેલો આ વીડિયો સોશિયલ મીડિયામાં 1 લાખથી વધુ વખત જોવાયો છે

  • પ્રકાશન તારીખ03 Jan 2019
  •  

માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સની પત્ની મેલિન્ડા ગેટ્સે લગ્નની 25મી એનિવર્સરી પર એક વીડિયો શૅર કર્યો છે. મેલિન્ડાએ આ વીડિયોની મદદથી જણાવ્યું કે, બિલ ગેટ્સે કેવી રીતે પોતાની ઇન્ટેલિજન્સનો ઉપયોગ રેક મહેમાનને લગ્નની કેક ખવડાવવામાં કર્યો હતો. બિલ અને મેલિન્ડાના લગ્ન 1 જાન્યુઆરી, 1994માં થયા હતા. બંનેના ત્રણ બાળકો છે.

આશ્ચર્યજનક રીતે ગણતરી કરીઃ મેલિન્ડા


- મેલિન્ડાએ ફેસબુક પર વીડિયો શૅર કરતા લખ્યું - 1994માં નવા વર્ષના દિવસે મેં તમને (બિલ ગેટ્સ) કહ્યું કે, હવે કેક કાપવાનો સમય છે. તમે વિચાર્યુ કે, આનો અર્થ એ થયો કે કેક એ પ્રકારે કાપવાની છે કે, તમામને તેનો હિસ્સો મળી જાય. તમે આશ્ચર્યજનક રીતે ગણિત લગાવ્યું, જેથી એ ગણતરી કરી શકાય કે કેકની કેટલી સ્લાઇસ કાપવાની છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP