• Home
  • Dvb
  • Dbv
  • biker shoot rikshaw driver on the road at delhi murder

ડ્રાઈવરનું મર્ડર / રસ્તા વચ્ચે રાહ જોઈને બેઠાં હતા હત્યારા, જેવી રિક્ષા નજીક આવી કે ધડાધડ કર્યું ફાયરિંગ, રિક્ષાચાલકનું સ્થળ પર જ મોત

biker shoot rikshaw driver on the road at delhi murder

divyabhaskar.com

Feb 09, 2019, 05:06 PM IST
દિલ્હીમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. જેમાં રસ્તા વચ્ચે હત્યારા યુવકની રાહ જોઈને બેઠાં હતા. જેવી રિક્ષા નજીક આવી કે એકે ધડાધડ ફાયરિંગ કર્યું હતુ. ગોળી વાગતાં જ રિક્ષા ડ્રાઈવરનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ બાબતે પોલીસે મૃતકની પત્નીની પૂછપરછ કરી હતી. જેમાંથી એકસ્ટ્રા મેરિટલ અફેરનો મામલો બહાર આવ્યો હતો.
X
biker shoot rikshaw driver on the road at delhi murder

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી